Diwali gift/ દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગ માટે આનંદના સમાચાર ગરીબ-મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ સિલિન્ડર મફત અપાશે CNG-PNG વેટમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં બે સિલિન્ડર મફત અપાશે ગેસ સિલિન્ડર માટેની રકમ સીધી ખાતામાં જમા થઇ જશે

Breaking News