Weather Update/ હવામાન વિભાગની આગાહી 3 દિવસ દ.ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ પ.બંગાળમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવીટીની થશે અસર ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ ભેજને કારણે બપોરે ગરમી, રાત્રે ઠંડીનો અનુભવ ડિસેમ્બરમાં રાબેતા મુજબ શિયાળાની થશે શરૂઆત

Breaking News