Vadodara/ વડોદરાઃ બરોડા ડેરીના ડિરેક્ટરનો વિડીયો વાયરલ ડિરેક્ટરનો વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં આપી ખુલ્લેઆમ ચિમકી ધનતેજ ખાતે યોજાયો હતો સંમેલન કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તા સામે આંગળી કરશે તો મારી નાખવાની ધમકી કોંગ્રેસના તમામ કાર્યકરો માટે હું પડખે ઊભો રહીશ વિડીયો વાયરલ થતાં રાજકીય આલમમાં ચર્ચા

Breaking News