પોલીસ પર હુમલો/ દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો,  ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો,  પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા,  કોન્સ્ટેબલને માથામાં વાગતા 6 જેટલા ટાંકા આવ્યા,  પથ્થરમારામાં પોલીસની PCR વાનને મોટું નુકસાન,  ઘટનાને પગલે ASP સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો,  પોલીસ પર હુમલાની ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી

Breaking News
Breaking image 15 દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો,  ગૌવંશને બચાવવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો,  પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજા,  કોન્સ્ટેબલને માથામાં વાગતા 6 જેટલા ટાંકા આવ્યા,  પથ્થરમારામાં પોલીસની PCR વાનને મોટું નુકસાન,  ઘટનાને પગલે ASP સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો,  પોલીસ પર હુમલાની ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી