Dwarka/ દેવભૂમી દ્વારકા જગતમંદિર આજથી બંધ, મંદિરમાં આજથી ભક્તોને નહીં મળશે પ્રવેશ, દ્વારકા નજીક આવેલ તમામ મંદિરો પણ બંધ, શિવરાજપુર બીચ પર લોકોને પ્રવેશ પર રોક, આગામી સૂચના ન મળે ત્યાં સુધી મંદિર રહેશે બંધ, ભક્તો ઓનલાઇનના માધ્યમથી દર્શન કરી શકશે

Breaking News