India/ દેશને ડરાવતો કોરોનાનો સેકન્ડ વેવ, છેલ્લાં 24 કલાકમાં 62,259 નવા કેસ, એક્ટિવ કેસમાં રોકેટ ગતિએ ઉછાળો, એક્ટિવ કેસ પહોંચ્યા 4.50 લાખ પર, રિકવરી અડધાથી પણ ઓછી નોંધાઈ, 24 કલાકમાં 30,330 કોરોના મુક્ત, પુણે દૈનિક કેસમાં સમગ્ર દેશમાં નંબર-1, પુણેમાં 24 કલાકમાં જ 7,147 નવા કેસ

Breaking News