India/ દેશમાં કોરોનાકાળને આજે એક વર્ષ પૂર્ણ, જનતા કર્ફયૂને એક વર્ષ પુરું થયું, જનતા કર્ફયૂ બાદ થયું હતું લૉકડાઉન, એક વર્ષ પૂર્ણ છતાં હજી નથી રોકાયો કોરોના, ગત 24 માર્ચ 2020એ લાગ્યું હતું લૉકડાઉન, આજે 22 માર્ચે હજી છે અમદાવાદમાં રાત્રિ કર્ફયૂ, કોરોના સામે જંગ જીતવા તંત્રનાં પ્રયાસ, માસ્ક અને રસી બંને રામબાણ ઇલાજ

Breaking News