National/ દેશમાં કોરોનાની વધુ એક લહેરથી ચિંતા, કર્ણાટકમાં કોરોનાની ત્સુનામીથી હાહાકાર, કર્ણાટકમાં 24 કલાકમાં જ 41,457 નવા કેસ, બેંગાલુરુમાં જ 24 કલાકમાં 25,595 કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 39,207 નવા કેસ, મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં 6,149 કેસ, કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 28,481 કેસ, તામિલનાડુમાં 24 કલાકમાં 23,888 કેસ, દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 11,684 કેસ

Breaking News