Gujarat/ દેશમાં શિક્ષણ પરફોર્મન્સ ગ્રેડમાં ગુજરાત મોખરે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતને A+ ગ્રેડ, વર્ષ-2019-20માં ઇન્ડેક્સના પરિણામ જાહેર, પંજાબ ચંદીગઢ તામિલનાડુને A++, આંદામાન નિકોાર અને કેરળને પણ A++, ગુજરાત ઉપરાંત દિલ્હી અને હરિયાણાને A+, રાજસ્થાન પુડ્ડુચેરી અને દાદરાનગર હવેલીને A+, શિક્ષણવ્યવસ્થાના 70 માપદંડના આધારે તારણ, ગુજરાતમાં શૈક્ષણિક માળખા અને સુવિધામાં વધારો

Breaking News