Breaking News/ નવસારીઃ સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન, મહાનગરપાલિકા બનાવવા મુદ્દે મહત્વનું નિવેદન, વર્ષોથી નવસારીને મનપા બનાવવાની ઉઠતી રહી છે માંગ, નવસારીને મનપા બનાવવા પ્રાથમિક તબક્કે ચાલી રહ્યો છે સર્વે, મનપા બનાવવાની વાતે સ્થાનિક નેતાઓમાં ખુશી

Breaking News