Breaking News/ દ્વારકાઃ મીઠાપુરમાં વિધર્મી શખ્સ દ્વારા દુષ્કર્મ, સગીર સાથે વારંવાર કર્યુ હતુ દુષ્કર્મ, ગર્ભપાત માટે અલગ અલગ હોસ્પિટલમા લઇ ગયા, પરીવારજનોને મારી નાખવાની આપી ધમકી, પોલીસે 4 આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરી દાખલ, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ

Breaking News