Gujarat/ દ્વારકાના ઓખા નપામાં પ્રમુખ-ઉપ પ્રમુખની જાહેરાત, ઉષાબેન ગોહેલની પ્રમુખ તરીકે વરણી, કાદર મલેકની ઉપપ્રમુખ તરીકે વરણી, રાજુભાઇ કોટક કારોબારી ચેરમેન તરીકે વરણી, કેશુભાઈ હાથલની દંડક તરીકે વરણી, મુકેશ પાંજરીવાલાની પક્ષના નેતા તરીકે વરણી

Breaking News