Gujarat/ દ્વારકા જિલ્લામાં ભાજપના બિનહરીફ ઉમેદવારો, બરડીયા જિ.પં. સીટ પર રમાબેન સુમણીયા બિનહરીફ, ઓખા ન.પા વોર્ડ નં9માં જગદીશ ચાનપા બિનહરીફ, મીઠાપુર-2 તા.પં.માં અશોકભાઈ પટેલ બિનહરીફ, ટુપણી તા.પં.માં સંતોકબેન સુમણીયા બિનહરીફ, ધરાસણવેલ તા.પં.માં રાજુબેન સુમણીયા બિનહરીફ, પોષીત્રા તા.પં.માં કનૈયાભા માણેક બિનહરીફ

Breaking News