Breaking News/ જામનગર: હાપા યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ માર્ચ એન્ડીંગને કારણે હરાજી રહેશે બંધ 25 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજીનું કામ રહેશે બંધ તા.2 એપ્રિલથી તમામ આવકો રાબેતા મુજબ થશે શરૂ વેપારીઓની રજુઆતને પગલે લેવાયો નિર્ણય

Breaking News