Gujarat/ ધંધુકામાં માલધારી યુવાનની હત્યાનો મામલો, સુરેન્દ્રનગરના લીંબડીમાં બંધના એલાનને સમર્થન, માલધારી સમાજ દ્વારા અપાયું છે બંધનું એલાન, લીંબડીમાં આજે બજારો અને દુકાનો સંપૂર્ણ બંધ, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં કરાઈ માગ, દોષિતોને ફાંસીની સજા આપવા કરાઈ માગ

Uncategorized