Not Set/ ધનેરાનાં રવી ગામમાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર, હત્યા કે બીજુ કઇ ?

  ધાનેરાનાં પાંથાવાડા પાસે રવીગામે નગ્ન લાશ મળી આવતા સમગ્ર પંથકમાં વાતોનાં વમળો સાથે સાથે અનેક પ્રકારની વાતો ચર્ચાતી જોવામાં આવી રહી છે. જી હા, રવીગામથી મળી આવેલ નગ્ન લાશ ગામનાં જ વ્યક્તિની હોવાની હોવાનું સામે આવી રહ્યું છે. નગ્ન લાશ મળતા સમગ્ર ગામમાં ચકચાર અને ગરમા-ગરમી ભર્યો માહોલ સર્જાવા પામ્યો. મળતી માહિતી પ્રમાણે રવીગામનાં એપ-ડાઉન સ્પોટ ગણાતા પિક અપ સ્ટેન્ડ પાસે લાશ […]

Gujarat Others
53d354be63214f6cc3eb58e274ecf9b4 ધનેરાનાં રવી ગામમાંથી નગ્ન હાલતમાં લાશ મળી આવતા ચકચાર, હત્યા કે બીજુ કઇ ?
 

ધાનેરાનાં પાંથાવાડા પાસે રવીગામે નગ્ન લાશ મળી આવતા સમગ્ર પંથકમાં વાતોનાં વમળો સાથે સાથે અનેક પ્રકારની વાતો ચર્ચાતી જોવામાં આવી રહી છે. જી હા, રવીગામથી મળી આવેલ નગ્ન લાશ ગામનાં જ વ્યક્તિની હોવાની હોવાનું સામે આવી રહ્યું છે. નગ્ન લાશ મળતા સમગ્ર ગામમાં ચકચાર અને ગરમા-ગરમી ભર્યો માહોલ સર્જાવા પામ્યો.

મળતી માહિતી પ્રમાણે રવીગામનાં એપ-ડાઉન સ્પોટ ગણાતા પિક અપ સ્ટેન્ડ પાસે લાશ મળતા અનેક તર્ક-વિતર્કો પણ ચર્ચાઇ રહ્યા છે. ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરવામાં આવતા પોલીસ પહોંચી ઘટના સ્થળે  હતી અને તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. 

જો કે પ્રાથમીક તપાસમાં પોલીસને કોઇ વાતના તાગ પર આવવામાં સફળતા મળી નથી અને મોતનું  રહસ્ય હજુ પણ અકબંધ જ રહ્યું છે. ગામમાં ભરેલ અગ્નિ જેવો માહોલ જોવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા હત્યા અને આવી રીતે બર્બર હત્યા મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews