Gujarat/ ધાબા પર વધુ ભેગા ના થાય તેનું ધ્યાન રાખવું પડશે, ઉત્તરાયણ પર્વ મુદ્દે DY.CM નીતિન પટેલનું મોટું નિવેદન, પરિવારનાં સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે, એક ધાબા પર 50થી વધુ લોકો ભેગા થશે તો મંજૂરી નહીં, ટૂંક સમયમાં કોર કમિટી નિર્ણય કરી જાહેર કરશે ગાઇડલાઇન

Breaking News