Gujarat/ ધોરણ 3 થી 12ના પાઠ્યપુસ્તકો છપાયા જ નથી, ઓનલાઇન શિક્ષણ શરૂ પરંતુ પુસ્તકો જ નથી, પુસ્તકોના અભાવે ભણાવવું શું એ સમસ્યા, ધોરણ 11-12 કોમર્સના પુસ્તકો પણ અપ્રાપ્ય, પુસ્તકોના અભાવે શિક્ષકો માટે પણ સમસ્યા, વિદ્યાર્થીઓ-શિક્ષકો અને વાલી પણ વિમાસણમાં

Breaking News