Gujarat/ ધોરણ 3 થી 5ની બે વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે,પર્યાવરણ અને ગણિત વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે,ધોરણ 6 થી 8 ના બે વિષયની મૂલ્યાંકન કસોટી યોજાશે,સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની મૂલ્યાંકન કસોટી યોજાશે,20 અને 21 ઓગસ્ટના દિવસે મૂલ્યાંકન કસોટી યોજાશે

Breaking News