Gujarat/ ધો.10ના રિપિટરોનો પણ કાર્યક્રમ જાહેર, 1 જુલાઇએ ભાષાઓના પેપર, 2 જુલાઇએ ગુજરાતીનું પેપર, 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર, 5 જુલાઇએ ગણિતનું પેપર, 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર, 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર, ધો.10ના પેપરનો સમય સવારે 10.00થી 1.15 રહેશે

Breaking News