Breaking News/ નડિયાદમાં અથાણાં બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, ADF ફૂડ્સ લિમિટેડ નામની ફેકટરીમાં લાગી આગ, ADF ફૂડ્સના યુનિટ નંબર-2 માં બીજા માળે આગ, આગની જાણ થતાં જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, એક કલાકની જહેમત બાદ મેળવાયો આગ પર કાબુ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન  

Breaking News
Mantavya Breaking News 9 નડિયાદમાં અથાણાં બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, ADF ફૂડ્સ લિમિટેડ નામની ફેકટરીમાં લાગી આગ, ADF ફૂડ્સના યુનિટ નંબર-2 માં બીજા માળે આગ, આગની જાણ થતાં જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો, એક કલાકની જહેમત બાદ મેળવાયો આગ પર કાબુ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન