Gujarat/ નડિયાદ નગરપાલિકા ટેક્સ ચોરી કૌભાંડ મામલો , પોલીસે નપાના 3 કર્મચારીઓની કરી અટકાયત , ટેક્સ વિભાગ, કોમ્પ્યુટર ઓપ. અને રોજમદારની અટકાયત , 25 લાખની ટેક્સ ચોરીના કેસમાં કર્મચારીઓ અટકાયત , 26 નવે 20ના દિવસે થયી હતી પોલીસ ફરિયાદ , નપાના ટેક્સ વિભાગના સુપ્રિ.મયંક દેસાઇએ નોંધાવી ફરિયાદ

Breaking News