NADIYAD/ નડીયાદ બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો, મરીડા ભાગોળના કેટલીન બિલ્ડીંગ વિસ્તારની ઘટના, ડ્રેનેજ લાઇનની બાબતે થઈ બબાલ, ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના, ટાઉન પોલીસ, LCBની ટીમ ઘટના સ્થળે

Breaking News