Not Set/ નરેન્દ્ર મોદી પછી ફેસબુક પર સૌથી વધારે ફોલો થનારા નેતા અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. તેમના ફેસબુક પેજ પર એક કરોડથી પણ વધારે લાઈક્સ મળ્યા છે. ભાજપના સત્તાવાર ટ્વીટર પેજ પર આ જાણકારી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી પછી ફેસબુક પર સૌથી વધારે ફોલો થનારા બીજા નેતા અમિત શાહ છે.નરેન્દ્ર મોદીના 4 કરોડ 26 લાખ […]

India
Modi AmitShah નરેન્દ્ર મોદી પછી ફેસબુક પર સૌથી વધારે ફોલો થનારા નેતા અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. તેમના ફેસબુક પેજ પર એક કરોડથી પણ વધારે લાઈક્સ મળ્યા છે. ભાજપના સત્તાવાર ટ્વીટર પેજ પર આ જાણકારી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી પછી ફેસબુક પર સૌથી વધારે ફોલો થનારા બીજા નેતા અમિત શાહ છે.નરેન્દ્ર મોદીના 4 કરોડ 26 લાખ ફૉલોઅર્સ છે અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના 58.89 લાખ છે.