Not Set/ ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ સૌથી મોટી મજબૂતી

ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ સૌથી મોટી મજબૂતી નોઁધાવી છે…. અને છેલ્લા 2 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે.. રૂપિયો 37 પૈસા સુધરીને 63. 70 રૂપિયા પ્રતિ ડોલરે આવી ગયો છે. આ પહેલા રૂપિયો 22 જુલાઈ 2015ના રોજ ડોલરના મુકાબલે 63. 53 રૂપિયા ઉપર બંધ થયો હતો. વિદેશી બેંકો તરફથી રૂપિયાની વેચવાલી અને સટોડિયા તરફથી […]

World Business
2V8z30rV7kVJPqiDnlvW17 ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ સૌથી મોટી મજબૂતી

ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સરખામણીએ સૌથી મોટી મજબૂતી નોઁધાવી છે…. અને છેલ્લા 2 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે.. રૂપિયો 37 પૈસા સુધરીને 63. 70 રૂપિયા પ્રતિ ડોલરે આવી ગયો છે. આ પહેલા રૂપિયો 22 જુલાઈ 2015ના રોજ ડોલરના મુકાબલે 63. 53 રૂપિયા ઉપર બંધ થયો હતો. વિદેશી બેંકો તરફથી રૂપિયાની વેચવાલી અને સટોડિયા તરફથી રૂપિયો મજબૂત થતા રૂપિયો 63.59ની સપાટીએ પહોંચી ગયો હતો. વર્ષની શરૂઆતની અત્યાર સુધીમાં રૂપિયામાં 422 પૈસાની તેજી જોવા મળી છે.