Breaking News/ નવસારઃ ગાયત્રી સંકુલ નજીક રિક્ષામાં લાગી આગ, પેટ્રોલ પંપ પાસે અચાનક રિક્ષામાં લાગી આગ, દાંડી રોડ પાસે આવેલ ગાયત્રી સંકુલની ઘટના, રિક્ષામાં આગ લાગવાનું કારણ અકબંધ, સૂચકતા વાપરી રિક્ષાની બહાર નીકળી જતા આબાદ બચાવ, પેટ્રોલ પંપ પાસે આગની ઘટનાથી સંચાલકો થયા દોડતા, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબુ

Breaking News
Breaking News