Gujarat/ નવસારીઃ ખાડામાં પટકાતા યુવાનનું કરૂણ મોત બહેનને મળવા જતા યુવાનને નડ્યો અકસ્માત ચીખલીના હોન્ડ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત ખાડાને લઈ એક નિર્દોષ યુવાને ગુમાવ્યો જીવ ખાડામાં બાઈક પટકાતા ચાલકે ગુમાવ્યો કાબૂ રસ્તા પર પટકાતા યુવાનનું નિપજ્યુ મોત સ્થાનિકોએ ખાડાને તાત્કાલિક પુરાવ્યો

Breaking News