Crime/ નવસારીના ખેરગામ તાલુકામાં પ્રોહીબિશન રેડ મોગરા વાડી વિસ્તારમાં પોલીસે કરી રેડ મોટી માત્રામાં ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો 3,360 વિદેશી દારૂની બોટલ સાથે 8 લોકોની ધરપકડ 4 ફોરવહીલર 2 ટુ-વહીલર સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાર્યવાહી શરુ કરાઈ

Breaking News