નવસારીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. નવસારીના જલાલપોરની શિવગંગા સોસાયટીમાં એક 33 વર્ષીય યુવાનને કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે નવસારીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 26 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 12 રિકવર થયા છે. જ્યારે હાલ 14 એક્ટિવ કેસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
