Gujarat/ નવસારી જીલ્લામાં કોરોના વિસ્ફોટક સ્થિતિમાં,ગણદેવીના પૂર્વ ધારાસભ્યને ભરખી ગયો કોરોના,પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ પટેલનું કોરોનાને કારણે નિધન,છેલ્લા 7 દિવસથી નવસારી સિવિલમાં નાજુક સ્થિતિમાં હતા,આજે સાંજે લક્ષ્મણ પટેલનું થયું નિધન

Breaking News