આગ/ નવસારી: રામનગરના જીઈબીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, વિજલપોર રામનગર વિસ્તારની ઘટના, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળે, પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

         

Breaking News