બનાસકાંઠા/ નવો બનાવાયેલો રોડ 10 દિવસમાં જ ધોવાયો વગદા સેજલપૂરા ગામનો રોડ 10 દિવસ મા જ ધોવાયો 10 દિવસ અગાઉ 4 કિલોમીટરનો રોડ બનાવાયો હતો 20 ગામ ને જોડતો રોડને 7 વર્ષ બાદ નવો બનાવાયો હતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખોના ખર્ચે રોડ બનાવાયો હતો રોડ પર ખાડા અને સાઈડો તૂટી જતાં મુશ્કેલીઓ ઊભી થઈ

Breaking News