Not Set/ નસીરુદ્દીન શાહના મોટા ફેન “બંદિશ બેન્ડિટ્સ’ના આ સ્ટાર્સ

20 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયોના આવનારા શો “બંદિશ બેન્ડિટ્સ” નું ટ્રેલર રિલીઝ થયું હતું જેણે દર્શકોને આ સિરીઝ માટે વધુ ઉત્સુક બનાવ્યા છે. આ સિરીઝમા નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, શ્રેયા ચૌધરી, રિત્વિક ભૌમિક, અમિત મિસ્ત્રી, શીબા ચદ્દા, રાજેશ, કૃણાલ રોય કપૂર, રાહુલ કુમાર અને અન્ય કલાકારો જોવા મળશે. બંદિશ બેન્ડિટ્સ મા શ્રેયા ચૌધરી અને […]

Uncategorized
f0d5b0c0c00c1b1d1bf8803ded2341a3 નસીરુદ્દીન શાહના મોટા ફેન "બંદિશ બેન્ડિટ્સ'ના આ સ્ટાર્સ

20 મી જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયોના આવનારા શો “બંદિશ બેન્ડિટ્સ” નું ટ્રેલર રિલીઝ થયું હતું જેણે દર્શકોને આ સિરીઝ માટે વધુ ઉત્સુક બનાવ્યા છે. આ સિરીઝમા નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, શ્રેયા ચૌધરી, રિત્વિક ભૌમિક, અમિત મિસ્ત્રી, શીબા ચદ્દા, રાજેશ, કૃણાલ રોય કપૂર, રાહુલ કુમાર અને અન્ય કલાકારો જોવા મળશે.

બંદિશ બેન્ડિટ્સ મા શ્રેયા ચૌધરી અને રિત્વિક ભૌમિક લીડ રોલ મા જોવા મળશ, જે ક્રમશઃ તમન્નાહ અને રાધેની ભૂમિકા ભજવી રહ્યા છે અને અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે મળીને કામ કર્યું છે, જે રાધે ગુરુ પંડિત રાધમોહન રાઠોડમાં ની ભૂમિકામાં જોવા મળશે.

બંદિશ બેન્ડિટ્સ ના સેટ પર, રિત્વિક અને શ્રેયા બંને નસીરુદ્દીન શાહના પ્રશંસક છે, તેથી તેઓ ઘણી વાર વાતચીત કરવા તેમની સાથે બેસતા.

બંદિશ બેન્ડિટ્સમાં આકર્ષક ઓરિજીનલ સાઉડટ્રેકનો પણ સમાવેશ થાય છે જે મહાન સંગતકાર ત્રિપુટી શંકર-એહસાન-લોય દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે જી આ શો દ્વારા પોતાનું ડિજીટલ ડેબ્યૂ કરી રહ્યા છે. બંદિશ બેન્ડિટ્સને 200 દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ વીડિયો પર એક્સક્લુસિવ રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.