Gujarat/ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરમગામમાં APMCના નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યુ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિરમગામમાં APMCના નવા મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઢોલ નગારા અને ગરબાથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમની સાથે પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, પ્રદેશ ભાજપમહામંત્રી પ્રર્દીપસિંહ વાઘેલા અને જીલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી પણ હાજર રહ્યા હતા.

Breaking News