Not Set/ નાશાએ પૃથ્વીના આકાર જેવા 7 ઉપગ્રહ શોધ્યાનો કર્યો દાવો, જાણો

વોશિગ્ટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAના વૈજ્ઞાનિકોએ એક બીજુ સોલર સિસ્ટમ શોધી કાઢ્યુ હોવાનો દાવો કર્યો છે. જેમાં પૃથ્વીના આકાર જેવા સાત ગ્રહ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાંથી ત્રણ પ્લેનેટમાં સમુદ્ર પણ સામેલ છે અને જીવનસૃષ્ટિ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. નાસાએ ટ્વિટ કર્યુ કે નવો રેકોર્ડ, અમારા સૌરમંડળની બહાર નિવાસી […]

World
os1k7c4r 1487826365 નાશાએ પૃથ્વીના આકાર જેવા 7 ઉપગ્રહ શોધ્યાનો કર્યો દાવો, જાણો

વોશિગ્ટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAના વૈજ્ઞાનિકોએ એક બીજુ સોલર સિસ્ટમ શોધી કાઢ્યુ હોવાનો દાવો કર્યો છે. જેમાં પૃથ્વીના આકાર જેવા સાત ગ્રહ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાંથી ત્રણ પ્લેનેટમાં સમુદ્ર પણ સામેલ છે અને જીવનસૃષ્ટિ હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

નાસાએ ટ્વિટ કર્યુ કે નવો રેકોર્ડ, અમારા સૌરમંડળની બહાર નિવાસી ઝોનમાં એક તારાની આસપાસ પૃથ્વી જેવા દેખાતા સાત નવા ગ્રહ મળી આવ્યા છે. સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા જાણવા મળ્યુ છે કે આ ગ્રહ પૃથ્વી જેટલો મોટો છે અને નિવાસી ઝોનની મર્યાદામાં આવે છે.