Gujarat/ નેતાઓના ફોન ટેપિંગનો મામલો, ગુજરાત કોંગ્રેસ આજે નોંધાવશે વિરોધ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ જોડાશે, રાજભવન સામે કરશે વિરોધ પ્રદર્શન, પ્રદર્શન પહેલા યોજશે પત્રકાર પરિષદ

Breaking News