Not Set/ નોટબંધીની અસર ઉત્તરાણયના તહેવાર પર, પતંગ-દોરીના વેપારમાં 40 ટકાનો ઘટાડો

વડોદરાઃ નોટબંધીને લીધે આ વર્ષે પતંગરશિયાઓમાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો નોટબંધીની અસર પંતગ બજારમાં પણ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પંતગ બજારમાં 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોટબંધીની અસર દેશના તમામ નાના મોટા ઉદ્યોગો પર પડી છે હવે ધીરે ધીરે તેની અસર તહેવાર પર પમ પડતી જોવા મળી […]

Uncategorized

વડોદરાઃ નોટબંધીને લીધે આ વર્ષે પતંગરશિયાઓમાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો નોટબંધીની અસર પંતગ બજારમાં પણ જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પંતગ બજારમાં 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

નોટબંધીની અસર દેશના તમામ નાના મોટા ઉદ્યોગો પર પડી છે હવે ધીરે ધીરે તેની અસર તહેવાર પર પમ પડતી જોવા મળી રહી છે. નોટબંધી બાદ આ ગુજરાતમાં પહેલો મોટો તહેવાર હશે. ઉત્તરાયણમાં નોટબંધીની મદી પતંગ પ્રેમીઓને પણ નડી રહી છે.

દર વર્ષે 40 કરોડનું ટર્નઓવર ધરાવતા પતંગ બજાર આ ર્ષે 20 થી 25 કરોડ પર અટકી ગયો છે. નોટબંધીને કારણે બજારમાં નાણાંનું સર્ક્યલેશન અટકી જતા ધંધો કરવા માટે નાના વેપારીઓ હિમંત નથી કરી રહ્યા. ઉત્તરાણયની આડ ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે પતંગ અને દોરીના ખરીદાર કોઇ નથી મળી રહ્યું જેણે પતંગ દોરીના વેપારીઓમાં ચિંતા જગાવી છે.