Gujarat/ પંચમહાલનાં વિરાણીયા ગામે વોટિંગ મોકુફ, આવતીકાલે ફરી યોજાશે મતદાન, ચૂંટણી ચિન્હ્ન બદલાઇ જતા વિવાદ, વિવાદ થતાં આજે મતદાન પ્રક્રિયા મોકુફ, સરપંચ પદનાં ઉમેદવારનું ચૂંટણી ચિન્હ્ન બદલાયું

Breaking News