Breaking News/ પત્નીના મોત બાદ પતિનો જીવતા સમાધિ લેવાનો પ્રયાસ પાટણના રાધનપુરમાં જીવતા સમાધિનો પ્રયાસ સંત જીવાભાઈ વાવરિયાનો જીવતા સમાધિ લેવાનો પ્રયાસ ધર્મપત્ની રૂખીબેનનુ અવસાન થતાં લીધો સમાધિનો નિર્ણય જીવાભાઈ અને તેમના પત્ની બંને સંત જેવું જીવન જીવતા હતા પોલીસ અને ગ્રામજનોએ સંતને સમાધિ ન લેવા સમજાવ્યા સમાધિના નિર્ણય પર અડગ રહેલ સંતની અટકાયત સમાધિ લે તે પહેલા જ પોલીસે કરી અટકાયત પોલીસે સંત પાસે સમાધિ ન લેવા લેખિત બાંહેધરી પણ લીધી

Breaking News