Not Set/ પરિવાર સાથે ફરવા નીકળી  સની લિયોન, ફોટો થયા વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ  સની લિયોન કોરોના વાયરસના નિયમોમાં છૂટછાટ મળ્યા બાદ પતિ અને બાળકો સાથે ફરવા નીકળી છે. તેણે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે તેના બાળકો નિશા, નૂહ, અશહર અને પતિ ડેનિયલ સાથે જોવા મળી રહી છે. તસ્વીરના બેકગ્રાઉન્ડમાં ઊંટ જોવા મળી રહ્યો છે. […]

Uncategorized
885ec9526357c994884f74d370ed42c8 પરિવાર સાથે ફરવા નીકળી  સની લિયોન, ફોટો થયા વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ  સની લિયોન કોરોના વાયરસના નિયમોમાં છૂટછાટ મળ્યા બાદ પતિ અને બાળકો સાથે ફરવા નીકળી છે.

 Photos shared on social media

તેણે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે તેના બાળકો નિશા, નૂહ, અશહર અને પતિ ડેનિયલ સાથે જોવા મળી રહી છે.

તસ્વીરના બેકગ્રાઉન્ડમાં ઊંટ જોવા મળી રહ્યો છે.  

તેણે તસ્વીર શેર કરતા કેપ્શન આપ્યું, “બચ્ચે ઓર ડેનિયલ કે સાથે અભયારણ્ય ધૂમી. વહ ચાહતે થે કે મેં ઊંટ ઓર ગધા લિખૂં. લેકિન યહ જ્યાદા અચ્છા નહીં હૈ ડેનિયલ.

સનીએ તાજેતરમાં એક તસ્વીર શેર કરી હતી જેમાં તે બ્રાઈટ બ્લુ બિકિનીમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.