Reduce Belly Fat/ પેટની ચરબી ઘટાડવા આ 3 કસરતો જરૂર કરો

કોચ એન બૈરાંટેએ ફિટ ઓવર 50ના અંતર્ગત એક વીડિયો પોસ્ટ કર્યો છે. 55 વર્ષની મહિલાએ પોતાના એબ્સ બતાવ્યા છે. એક વ્ક્તિએ પૂછ્યું કે હું 25 વર્ષનો છું. તમે પહેલાથી પણ વધુ સારા દેખાઓ છો. હું તામારાથી મોટિવેટ થયો છું. એબ્સ બનાવવા હું શું કરૂ?

Uncategorized
Beginners guide to 1 4 પેટની ચરબી ઘટાડવા આ 3 કસરતો જરૂર કરો

Health News: પેટના સ્નાયુઓ એટલે કે એબ્સ અને પાંસળીઓની વચ્ચે હોય છે. તેનું કામ માથાના સ્નાયુઓને મદદ કરવાનું છે અને હલમચલન માટે મદદરૂપ નીવડે છે. એબ્સ બધા માણસોના એક પ્રકારના હોય છે. ભલે તે મોટું પેટ ધરાવતો હોય કે નાનું. જેના શરીરમાં ફેટ (ચરબી) વધારે હોય છે તેના શરીરની ચરબીનું સ્તર વધી જાય છે. એવામાં જે લોકો એબ્સ બનાવે છે તે કસરતો પણ કરતા હોય છે. હમણાં જ એ ક 55 વર્ષના ક્લિનિકલ સાયન્ટીસ્ટ અને પર્સનલ ટ્રેનરનો એક વીડિયો વાયરલ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Ann DiMauro Barrante (@annbarrante)

કોચ એન બૈરાંટેએ ફિટ ઓવર 50ના અંતર્ગત એક વીડિયો પોસ્ટ કર્યો છે. 55 વર્ષની મહિલાએ પોતાના એબ્સ બતાવ્યા છે. એક વ્ક્તિએ પૂછ્યું કે હું 25 વર્ષનો છું. તમે પહેલાથી પણ વધુ સારા દેખાઓ છો. હું તામારાથી મોટિવેટ થયો છું. એબ્સ બનાવવા હું શું કરૂ?

વીડિયોના જવાબમાં કોચે સાયકલ ક્રંચ કસરત કરતી બતાવે છે. આ કસરતથી ઓબ્લિક એટલે કે પેટની બાજુના સ્નાયુઓ ટ્રેઈન થાય છે. બીજી કસરતમાં બેંરાટેએ એક ડંબેલ હાથમાં લઈ ડાબી અને જમણી બાજુ તેમજ ઉપર, નીચે કરી રહી છે. ડંબેલ પોતાના વજન પ્રમાણે ઉચકી શકો છો. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી