Solar Eclipse/ પ્રથમ સૂર્યગ્રહણ આ રાશિના જાતકોના જીવનમાં બદલાવ લાવશે…

આ વર્ષે 2024માં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં દેખાવાનું છે. 8 એપ્રિલે સોમવતી અમાસના દિવસે ગ્રહણ થશે. હિંદુ પંચાંગ મુજબ બીજા…….

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 21T144420.927 પ્રથમ સૂર્યગ્રહણ આ રાશિના જાતકોના જીવનમાં બદલાવ લાવશે...

Astrology News: આ વર્ષે 2024માં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં દેખાવાનું છે. 8 એપ્રિલે સોમવતી અમાસના દિવસે ગ્રહણ થશે. હિંદુ પંચાંગ મુજબ બીજા દિવસથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ જશે. જણાવી દઈએ કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. તેનો પ્રભાવ કે સૂતક લાગવાનું નથી. પરંતુ મીન રાશિમાં ગ્રહણ લાગવાથી કેટલીક રાશિઓને તેની અસર થશે.

કન્યા રાશિ– આર્થિક સ્થિતિ બદલાશે. આવકના નવા સ્ત્રોત વધશે. પરિસ્થિતિમાં સુધારો જણાય. રોકાણ કરશો.

વૃશ્ચિક રાશિ- પૂર્ણ સૂર્યગ્રહણ તમારી પ્રોફેશનલ લાઈફમાં મોટો બદલાવ લાવી શકે છે. જીવનના ઉચ્ચ ક્ષેત્રે પહોંચવાની તક મળશે. સિદ્ધિઓને ઉજવવાની તક મળશે. નવી નોકરી મળી શકે છે. કરિયરમાં બદલાવ આવી શકે.

કુંભ રાશિ– મનમાં થોડી મૂંઝવણ અનુભવાય. ચિત્ર સ્પષ્ટ ન હોવાથી  ચિંતિત રહો. જોકે, આ ગ્રહણ બાદ બધું સ્પષ્ટ થતું દેખાય. કોઈ નિર્ણય લેવામાં સમસ્યા નડતી હતી તે હવે દૂર થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL 2024 દરમિયાન સ્ટેડિયમમાં ફ્રીમાં લેવી છે મજા? આ શહેરોમાં થશે ખાસ આયોજન

આ પણ વાંચો:IPL પહેલા ગુજરાત ટાઇટન્સના ખેલાડીનું દમદાર પરફોર્મન્સ, ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

આ પણ વાંચો:IPL ઓપનિંગ સેરમનીમાં લાગશે બોલિવુડનો તડકો, આ સ્ટાર કરશે પરફોર્