આજનું રાશિફળ/ આ રાશિના જાતકને જૂના મિત્રથી લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 22 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 21T145159.696 આ રાશિના જાતકને જૂના મિત્રથી લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૨-૦૩-૨૦૨૪, શુક્રવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ /  ફાગણ સુદ તેરસ
  • રાશિ :-    સિંહ          (મ,ટ)
  • નક્ષત્ર :-  મધા               (સવારે ૦૪:૨૮ સુધી. માર્ચ-૨૩)
  • યોગ :-   ધૃતિ              (સાંજે ૦૬:૫૩ સુધી.)
  • કરણ :-             કૌલવ             (સાંજે ૦૬:૦૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મીન                     ü  સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૧ કલાકે                            ü સાંજે ૦૬.૫૧ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

üસવારે ૦૪:૩૩ પી.એમ                            üઆજે નથી.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૨ થી બપોર ૦૧:૧૦ સુધી.       ü સવારે ૧૧.૧૫ થી બપોરે ૧૨.૪૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઘરની બહાર ચો મુખી દીવો કરવો.
  • તેરસની સમાપ્તિ   :        સવારે ૦૭:૧૯ સુધી.   માર્ચ-૨૩

તારીખ   :-    ૨૨-૦૩-૨૦૨૪, શુક્રવાર / ફાગણ સુદ તેરસ ના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૧૨ થી ૦૯:૪૩
અમૃત ૦૯:૪૩ થી ૧૧:૧૫
શુભ ૧૨:૪૬ થી ૦૨.૧૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૮ થી ૧૧:૧૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • આધ્યાત્મિક કાર્ય થાય.
  • ધ્યાનથી ફાયદો થાય.
  • સોના ચાંદી ખરીદવાનું મન થાય.
  • ધન ખર્ચ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
  • પ્રિયપાત્ર સાથે બહાર જઈ શકો.
  • વર્તનમાં પરિવર્તન આવે.
  • તમારી વાત બીજા સામે રાખી શકો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જીવનસાથી સાથે સમય પસાર થાય.
  • જૂના મિત્રથી લાભ થાય.
  • ચહેરાનું તેજ વધે.
  • સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
  • પીપળે જળ ચઢાવવું.
  • તમે કોઈની ભાવના સમજી શકો.
  • પર્યાવરણ પ્રેમી બનો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • ગાયને ઘાસ ચારો ખવડાવવો.
  • અન્યનો ટીકા કરવી નહિ.
  • પૈસા બચાવવા સલાહ લઇ શકો.
  • નિર્ણય તમારા તરફેણમાં આવશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વેપારમાં જોખમ લઇ શકો.
  • મગજ પર બરફ રાખવો.
  • કોઈ ભયાનક સપનું આવે.
  • પરસ્પર પ્રેમમાં વધારો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • વેપાર – ધંધામાં સાચવવું.
  • નવી સામાજિક જવાબદારી મળે.
  • મહેમાન ઘરે આવી શકે છે.
  • સામાજિક મેળાવળામા જવાનું થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તણાવ અનુભવો.
  • બાળકો સાથે સમય વિતાવો.
  • પારિવારિક જવાબદારી વધે.
  • કોઈ તમને તકલીફમાંથી બહાર કાઢી શકે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • દિવસ સોના જેવો લાગે.
  • નવી પારિવારિક જવાબદારી મળે.
  • જીવનસાથીના જ વિચારો આવે.
  • રોકાણથી લાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • લાલ ફૂલ હનુમાનજીને ચઢાવવું.
  • આજે ઉર્જાથી ભરપુર રહો.
  • સ્વાસ્થ તમને સાથ આપશે.
  • ધન કમાવવાની તક મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • વડીલો તમને કોઈ સલાહ આપે.
  • મુશ્કેલીનો સામનો કેવો પડે.
  • ઘરનું કામકાજ પૂર્ણ થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • ગંગા જળ વડે સ્નાન કરવું.
  • ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
  • મગજ શાંત રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL 2024 દરમિયાન સ્ટેડિયમમાં ફ્રીમાં લેવી છે મજા? આ શહેરોમાં થશે ખાસ આયોજન

આ પણ વાંચો:IPL પહેલા ગુજરાત ટાઇટન્સના ખેલાડીનું દમદાર પરફોર્મન્સ, ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

આ પણ વાંચો:IPL ઓપનિંગ સેરમનીમાં લાગશે બોલિવુડનો તડકો, આ સ્ટાર કરશે પરફોર્મ