આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને ઓફિસનું કામ વધે , જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 28 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 27 1 આ રાશિના જાતકોને ઓફિસનું કામ વધે , જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૦૪-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ચૈત્ર વદ ચોથ
  • રાશી :-   ધન  ()
  • નક્ષત્ર :-    મૂળ             (સવારે ૦૪:૫૦ સુધી. એપ્રિલ-૨૯)
  • યોગ :-     શિવ            (સવારે ૦૨:૧૪ સુધી. એપ્રિલ-૨૯)
  • કરણ :-     બાલવ                   (સવારે ૦૮:૨૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૪:૨૯ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મેષ                                                 ü ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૮ એ.એમ                                  ü ૦૭.૦૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૧:૨૫ પી.એમ.                    ü ૦૯:૦૪ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૩ સુધી.      ü બપોરે ૦૫.૨૮ થી ૦૭.૦૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  સૂર્ય અષ્ટકમનો પાઠ કરવો.·        ચોથ ની સમાપ્તિ     :   સવારે ૦૮:૨૩ સુધી.  ·         

  • તારીખ :-        ૨૮-૦૪-૨૦૨૪, રવિવાર / ચૈત્ર વદ ચોથ ના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૨ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૮
શુભ ૦૨:૧૪ થી ૦૩.૫૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૦૫ થી ૦૮:૨૮
અમૃત ૦૮:૨૮ થી ૦૯:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભય દૂર કરવો.
  • ઓફિસનું કામ વધે.
  • મૂડ બદલાયા કરે.
  • લોકોની મદદથી સારું થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સમજી વિચારીને પગલું ભરો.
  • કામકાજમાં વધારો થાય.
  • બોલવા પર કાબૂ રાખો.
  • નવી વસ્તુ સર્જાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૪

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રમોશન મળે.
  • અણધાર્યા લાભ થાય.
  • માતા-પિતાના આશીર્વાદથી કામ લેવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ , હ) :-
  • મગજ પર સતત વિચાર ચાલે.
  • નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
  • ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય.
  • આરામ કરવાની જરૂર છે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૫

 

  • સિંહ (મ , ટ) :-
  • મોટો ધનલાભ થાય.
  • વાદ-વિવાદ ન કરવો.
  • ધન બચાવીને રાખો ફાયદો થશે.
  • નવી જવાબદારી મળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સંગીત દિવસને આરામ બનાવે.
  • ભાઈ બહેન મદદ માગી શકે છે.
  • જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
  • લોકોને તમારી વાણી ગમે.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૭

 

  • તુલા (ર , ત) :-
  • ઝઘડાખોર વર્તન ન કરો.
  • પસ્તાવો થાય.
  • ખર્ચમાં વધારો થાય.
  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • લક્ષ્મીજી નું આગમન થાય.
  • સાચો પ્રેમ મળે.
  • વસ્તુ ખોવાઈ શકે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંતાનથી ફાયદો થાય.
  • મુશ્કેલી જણાય.
  • ખોટા ખર્ચ થાય.
  • નવા સંબંધ બંધાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર –૨

 

 

  • મકર (ખ, જ) :-
  • નવી વસ્તુઓ ની ખરીદી થાય.
  • ખાલી સમયમાં સપના જોવાય.
  • દિનચર્યા માંવ્યસ્ત રહો.
  • ઘરનું કામ વધે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવું શીખવા મળે.
  • મૂડ બદલાયા કરે.
  • ધન લાભ થાય.
  • પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વધારે પડતું કાર્ય ન કરવું.
  • આરામ કરવાની જરૂર છે.
  • બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
  • સુંદર વળાંક જીવનમાં આવે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર –૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શુક્રનું મેષ રાશિમાં ગોચર, તમને કેવું પરિણામ આપશે…

આ પણ વાંચો:ગુરૂનું કૃતિકા નક્ષત્રમાં ભ્રમણ તમને કેવું ફળ આપશે, જાણો તમારી રાશિ વિશે