આજનું રાશિફળ/ 9 September રાશિફળ: મિથુન જાતકોને આવશે આર્થિક ભીંસ, જાણો શું કહે આપનું રાશિ ભવિષ્ય

            આજનું પંચાંગ: તારીખ :- ૦૯-૦૯-૨૦૨૩, શુક્રવાર તિથી :-     વિ. સં. ૨૦૭૯ / શ્રાવણ વદ દશમ રાશી :-    મિથુન   () નક્ષત્ર :-   આદ્રા                     (બપોરે ૦૨:૩૦ સુધી.) યોગ :-    વ્યાતિપાત      (રાત્રે ૧૦:૩૪ સુધી.) કરણ :-    વણિજ          (સવારે ૬૦:૨૨ સુધી.) વિંછુડો કે પંચક :- પંચક આજે નથી. વિંછુડો આજે નથી. સૂર્ય રાશી         Ø   […]

Top Stories Rashifal Dharma & Bhakti
6 9 September રાશિફળ: મિથુન જાતકોને આવશે આર્થિક ભીંસ, જાણો શું કહે આપનું રાશિ ભવિષ્ય

            આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૯-૦૯-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / શ્રાવણ વદ દશમ
  • રાશી :-    મિથુન   ()
  • નક્ષત્ર :-   આદ્રા                     (બપોરે ૦૨:૩૦ સુધી.)
  • યોગ :-    વ્યાતિપાત      (રાત્રે ૧૦:૩૪ સુધી.)
  • કરણ :-    વણિજ          (સવારે ૬૦:૨૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • સિંહ                                       ü  મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૦૨ કલાકે                            ü સાંજે ૦૬.૩૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૩૫ એ.એમ.(સપ્ટે-૧૦)           ü ૦૩:૧૫ પી.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૧:૫૩ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૯.૧૦ થી સાંજે ૧૦.૪૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • હનુમાન બહુક નો પાઠ કરવો.
  • દશમની સમાપ્તિ   :         સાંજે – ૦૭:૩૦ સુધી.

 

 

  • તારીખ :-        ૦૯-૦૯-૨૦૨૩, ગુરુવાર / શ્રાવણ  વદ દશમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૮ થી ૦૯:૧૦
લાભ ૦૧:૫૦ થી ૦૩:૨૫
અમૃત ૦૩:૨૫ થી ૦૫.૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૦ થી ૦૮:૦૦
શુભ ૦૯:૨૫ થી ૧૦:૫૦
અમૃત ૧૦:૫૦ થી ૧૨:૨૦

 

  • મેષ (અ, લ , ઈ) :-

મનગમતી પ્રવૃત્તિ થાય.

યાત્રા થાય.

કાર્યમાં તમને ધાર્યા પરિણામ મળે.

ધાર્મિક કાર્ય થાય.

  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૫

 

 

  • વૃષભ (બ, વ, ઉ) :-

તમારો સમય વ્યર્થ જાય.

ધન બચાવી શકાય.

તબિયતનું ધ્યાન રાખવું.

વડીલો તરફથી મદદ થાય.

  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-

રોકાણમા ધ્યાન રાખવું.

આર્થિક નુકસાન થઇ શકે.

મિત્રો સાથે સમય પસાર થાય.

કામના સ્થળે વખાણ થાય.

  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-

મગજ શાંત રાખો

વિદેશ ગમન થાય.

દિવસ આનાદમાં જાય.

જીવનસાથી જોડે ઝગડો થાય.

  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-

તમારા માટે સમય મળે.

રોકાણથી લાભ થાય.

માનવાચિત ફળ મળે.

લોકોની નિંદાઓથી દૂર રહો.

  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-

અચાનક ખર્ચ થાય.

કોઈક સોનાની ખરીદી થઇ શકે.

જીવનસાથી પાસે સમય પસાર થાય.

દિવસ સારો જાય.

  • શુભ કલર – વાયોલેટ
  • શુભ નંબર – ૭

 

 

 

 

 

  • તુલા (ર , ત) :-

બહાર જવાના કાર્યક્રમ થાય.

ઉધાર આપવું નહિ.

લોકોનું ધ્યાન તમારા તરફ હશે

તમારો મૂડ બગડી શકે.

  • શુભ કલર – સિલ્વર
  • શુભ નંબર – ૬

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-

મૂઝવણ થાય.

જીવન સાથી તરફથી કોઈ માંગણી થાય.

સમયની ઉપયોગ થાય.

પારવાર સાથે ફરવા જઈ શકાય.

  • શુભ કલર – પર્પલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-

ગુસ્સો કરવો નહિ.

બિનજરૂરી ખર્ચ થાય.

આજે જીવનસાથી તરફથી ગીફ્ટ મળે.

તમારી વાતને કોઈ સમજી શકશે નહિ.

  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

 

  • મકર (ખ, જ) :-

નફો મેળવી શકો.

પરિવાર સાથે સમય વિતાવો.

નવો પરમ મળી શકે.

કોઈને વચન આપશો નહિ.

  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૩

 

 

 

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-

વધુ પડતો આશાવાદી બનશો,

આરામ મળશે.

લગ્નજીવન અદભૂત કક્ષાએ જશે.

પ્રેમનો અનુભવ થશે.

  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-

મનને સંતુલિત રાખો.

ધન લાભ થાય.

પ્રિયપાત્ર સાથે ફરવા જવાય.

દિવસ સારો પસાર થાય.

  • શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭