Not Set/ પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનનાં બે અધિકારીઓ ગુમ

  પાકિસ્તાન તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચ આયોગમાંથી બે ભારતીય અધિકારીઓ ગુમ થયા છે. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. Two Indian officials working with Indian High Commission in Islamabad (Pakistan) are missing: Sources — ANI (@ANI) June 15, 2020

World
1bb23e8313c9e02716ddf06fa872d563 પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનનાં બે અધિકારીઓ ગુમ
 

પાકિસ્તાન તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચ આયોગમાંથી બે ભારતીય અધિકારીઓ ગુમ થયા છે. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.