Not Set/ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો

પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સુરક્ષા કર્મીઓના વાહનને નિશાનો બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટમાં 17થી વધુ લોકોના મોત થયા.. જ્યારે 30થી વધુ લોકોને ઈજા પહોંચી હતી… આ બ્લાસ્ટ સુરક્ષા વાળા વિસ્તારમાં આવેલા પિશિન બસ સટેન્ડના પાર્કિંગમાં થયો હતો.. આ ઘટના સર્જાતા ઘટના સ્થળે ફાયર વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં […]

World

પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સુરક્ષા કર્મીઓના વાહનને નિશાનો બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટમાં 17થી વધુ લોકોના મોત થયા.. જ્યારે 30થી વધુ લોકોને ઈજા પહોંચી હતી… આ બ્લાસ્ટ સુરક્ષા વાળા વિસ્તારમાં આવેલા પિશિન બસ સટેન્ડના પાર્કિંગમાં થયો હતો.. આ ઘટના સર્જાતા ઘટના સ્થળે ફાયર વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.. ત્યાર બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.. આ ઈજાગ્રસ્તોમાંથી 7 લોકોની હાલત ગંભીર છે..