Not Set/ પાકિસ્તાનના શિવ મંદિરમાં ગાંધી પરિવાર તરફથી રૂદ્રાભિષેક

નવી દિલ્હીઃ સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા ગાંધીએ પાકિસ્તાનના કે.કટાસરાજ શિવ મંદિરમાં મહાશિવરાત્રીની પૂજા માટે સામગ્રી મોકલી છે. આજે મહાશિવરાત્રી પર સનિયા,પ્રિયંકા તરફથી પાકિસ્તાનના કટાસરાજ મંદિરમાં શિવજીનો રુદ્રાભિષેક થશે. હરિદ્વારની સનાતન ધર્મ સંસ્થામાં 5 લોકોનું દળ સોનિયા અને પ્રિયંકાને મળીને તેમની પુજાની સામગ્રી લઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મહાશિવરાત્રી પર પાકિસ્તાનના પ્રાચીન […]

Uncategorized
પાકિસ્તાનના શિવ મંદિરમાં ગાંધી પરિવાર તરફથી રૂદ્રાભિષેક

નવી દિલ્હીઃ સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા ગાંધીએ પાકિસ્તાનના કે.કટાસરાજ શિવ મંદિરમાં મહાશિવરાત્રીની પૂજા માટે સામગ્રી મોકલી છે. આજે મહાશિવરાત્રી પર સનિયા,પ્રિયંકા તરફથી પાકિસ્તાનના કટાસરાજ મંદિરમાં શિવજીનો રુદ્રાભિષેક થશે.

હરિદ્વારની સનાતન ધર્મ સંસ્થામાં 5 લોકોનું દળ સોનિયા અને પ્રિયંકાને મળીને તેમની પુજાની સામગ્રી લઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મહાશિવરાત્રી પર પાકિસ્તાનના પ્રાચીન કટાસરાજ શિવ મંદિરમાં સોનિયા ગાંધી પૂજા સામગ્રી મોકલે છે. અને મહાશિવરાત્રી પર તેમના તરફથી અભિષેક થાય છે.