Not Set/ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડે: મ.ન.સે.

ઉરી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડવાની ધમકી આપી હતી. મનસેએ કહ્યુ હતુ કે જો પાકિસ્તાની કલાકાર દેશ છોડીને જશે નહીં તો તેના કાર્યકર્તા તેમને કાઢી મૂકશે.આ ધમકીના કારણે બૉલિવુડમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકાર ફવાદ ખાને ચુપચાપ ભારત છોડી દીધુ છે. મુંબઇ પોલીસ દ્વારા પાકિસ્તાની કલાકારોને ભરોસો આપવામાં આવ્યો […]

Uncategorized

ઉરી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડવાની ધમકી આપી હતી. મનસેએ કહ્યુ હતુ કે જો પાકિસ્તાની કલાકાર દેશ છોડીને જશે નહીં તો તેના કાર્યકર્તા તેમને કાઢી મૂકશે.આ ધમકીના કારણે બૉલિવુડમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકાર ફવાદ ખાને ચુપચાપ ભારત છોડી દીધુ છે. મુંબઇ પોલીસ દ્વારા પાકિસ્તાની કલાકારોને ભરોસો આપવામાં આવ્યો હતો કે તેમની સુરક્ષાનું ધ્યાન આપવામાં આવશે પરંતુ મનસેની ધમકીના કારણે કલાકારોમાં અસુરક્ષાની ભાવના વધી રહી છે.