પાકિસ્તાન તરફથી ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે…. ભારતના નૌશેરા સેક્ટરમાં મોર્ટાર ફેંક્યા અને ગોળીબાર કર્યો હતો….જેમાં સવારે 6 વાગ્યાથી સરહદ પાર ગોળીબાર થઈ રહ્યો હતો…. મહત્વનું છે કે, અગાઉ શનિવારે શ્રીનગરના પાંથા ચોકમાં CRPFની ગાડી પર આતંકીઓએ હુમલો કર્યો હતો…. આતંકીઓ હાલ ડીપીએસ સ્કૂલમાં ઘૂસી ગયા છે અને ફાયરિંગ કરી રહ્યા છે. સુરક્ષા જવાનોએ સ્કૂલને ચારે બાજુથી ઘેરી લીધી છે…. પાંથા ચોકની આસપાસ રામ મુંશી બાગથી સેમપોરા સુધી ધારા 144 લગાવી દેવામાં આવી છે.
Not Set/
પાકિસ્તાન તરફથી ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન
પાકિસ્તાન તરફથી ફરી એક વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે…. ભારતના નૌશેરા સેક્ટરમાં મોર્ટાર ફેંક્યા અને ગોળીબાર કર્યો હતો….જેમાં સવારે 6 વાગ્યાથી સરહદ પાર ગોળીબાર થઈ રહ્યો હતો…. મહત્વનું છે કે, અગાઉ શનિવારે શ્રીનગરના પાંથા ચોકમાં CRPFની ગાડી પર આતંકીઓએ હુમલો કર્યો હતો…. આતંકીઓ હાલ ડીપીએસ સ્કૂલમાં ઘૂસી ગયા છે અને ફાયરિંગ કરી રહ્યા છે. […]
